Monday, 10 February 2025

નાણાંકીય સાક્ષરતા મેળો

 બાળકોના ઉત્તમ વિકાસ માટે પ્રવૃત્તિ કરતા શાળાના શિક્ષિકાબહેનો....


➡️ વિદ્યાર્થીઓમાં
✳️ સર્જનાત્મક ના ગુણો કેળવાયા.
✳️ હસ્તકલાથી માહિતગાર થયા.
✳️ વસ્તુની કિંમત નક્કી કરતા શીખ્યા.
✳️ ગ્રાહક ની રુચિ અભિરુચિ થી માહિતગાર થયા.
✳️ માર્કેટિંગ કરતા શીખ્યા.
✳️ નફો નુકસાન જેવા નાણાકીય ખ્યાલો શીખ્યા 



શિક્ષા સપ્તાહ





 

૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા




 

શાળાકીય પ્રવૃત્તિઓ




 

ઇકો સાયન્સ ક્લબ દ્વારા પ્રેરિત વૃક્ષા રોપણ




 

શાળાની હેન્ડબોલ ટીમમાં વિજેતા થનાર વિધાર્થીનીઓ

 




હર ઘર તીરંગા અભિયાન