Monday, 10 February 2025

નવસારી જિલ્લાના કલાઉત્સવમાં શાળાની વિજેતા આવેલ વિધાર્થીની

 તારીખ - 19/9/2024 ના રોજ નવસારી જિલ્લા નો કલાઉત્સવ યોજાયો હતો,જેમાં આપણી શાળા ની ધોરણ -7 ની વિધાર્થી ની પઠાણ રાફીયા સંગીત ગાયન સ્પર્ધામાં તેમજ ધોરણ -8 ની પટેલ જેની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા બને છે,તેમજ હવે પછી તાલુકા કક્ષા એ પ્રતિનિધિત્વ કરશે તે બદલ શાળા ના આચાર્ય શ્રી તેમજ શિક્ષક ગણ તેમને શુભેચ્છા પાઠવે છે.



No comments:

Post a Comment