તારીખ 20 /9 /2024 .નવસારી જિલ્લા કક્ષા ના કલા ઉત્સવ માં ઉચ્ચતર વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં ધોરણ 11 ની વિદ્યાર્થીની સૈયદ રહીમાં તેમજ સંગીત ગાયન સ્પર્ધામાં ધોરણ 11 ની વિદ્યાર્થીની આહિર કાજલ દ્વિતીય નંબરે વિજેતા બને છે શાળાને ગૌરવ અપાવવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક ગણ તરફથી બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન
No comments:
Post a Comment