Monday, 10 February 2025

નાણાંકીય સાક્ષરતા મેળો

 બાળકોના ઉત્તમ વિકાસ માટે પ્રવૃત્તિ કરતા શાળાના શિક્ષિકાબહેનો....


➡️ વિદ્યાર્થીઓમાં
✳️ સર્જનાત્મક ના ગુણો કેળવાયા.
✳️ હસ્તકલાથી માહિતગાર થયા.
✳️ વસ્તુની કિંમત નક્કી કરતા શીખ્યા.
✳️ ગ્રાહક ની રુચિ અભિરુચિ થી માહિતગાર થયા.
✳️ માર્કેટિંગ કરતા શીખ્યા.
✳️ નફો નુકસાન જેવા નાણાકીય ખ્યાલો શીખ્યા 



No comments:

Post a Comment