Monday, 10 February 2025
જિલ્લા કક્ષા ના કલા ઉત્સવ માં વિજેતા આવેલ વિધાર્થીનીઓ
તારીખ 20 /9 /2024 .નવસારી જિલ્લા કક્ષા ના કલા ઉત્સવ માં ઉચ્ચતર વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં ધોરણ 11 ની વિદ્યાર્થીની સૈયદ રહીમાં તેમજ સંગીત ગાયન સ્પર્ધામાં ધોરણ 11 ની વિદ્યાર્થીની આહિર કાજલ દ્વિતીય નંબરે વિજેતા બને છે શાળાને ગૌરવ અપાવવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક ગણ તરફથી બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન
નવસારી જિલ્લાના કલાઉત્સવમાં શાળાની વિજેતા આવેલ વિધાર્થીની
તારીખ - 19/9/2024 ના રોજ નવસારી જિલ્લા નો કલાઉત્સવ યોજાયો હતો,જેમાં આપણી શાળા ની ધોરણ -7 ની વિધાર્થી ની પઠાણ રાફીયા સંગીત ગાયન સ્પર્ધામાં તેમજ ધોરણ -8 ની પટેલ જેની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા બને છે,તેમજ હવે પછી તાલુકા કક્ષા એ પ્રતિનિધિત્વ કરશે તે બદલ શાળા ના આચાર્ય શ્રી તેમજ શિક્ષક ગણ તેમને શુભેચ્છા પાઠવે છે.
મને ગમતું પુસ્તક....સોનેરી યાદો....
કેટલીક વીતેલી પણ યાદગાર ક્ષણો...
એક શાળા અને શિક્ષકના કૌશલ્યની અભિવ્યક્તિ છે બાળકનું નિર્ભીક, સત્યપથી, સદાચરણી બનવું... શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા યોજાતા 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપમાં શાળાની વિદ્યાર્થીનીનું ઉત્સાહી વક્તવ્ય શાળાની છબી નિખારે છે.
Thursday, 15 January 2015
Subscribe to:
Posts (Atom)




