Monday, 10 February 2025
શાળામાં બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ વિષયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન
શાળામાં વોકેશનલ કોર્ષની મંજૂરી મળતા ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓને બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ વિષયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિધાર્થીનીઓએ ઉમંગ રાખી ઉત્સાહભેર ભાગ લીધો હતો..
સુરક્ષા અને આરોગ્યની ટીમ દ્વારા શાળામાં કરવામાં આવેલ કાર્યક્રમ
બાળકોના સતત વિકાસ માટે ચિંતિત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના પરિણામમાં ઉત્તમ પ્રગતિ સાધવા કઈ રીતે કાર્ય કરાય એ સંદર્ભે વાલીઓ સાથે ચિંતન...
નાણાંકીય સાક્ષરતા મેળો
બાળકોના ઉત્તમ વિકાસ માટે પ્રવૃત્તિ કરતા શાળાના શિક્ષિકાબહેનો....







Subscribe to:
Posts (Atom)